Type to search

માતૃભાષા

  • February 21, 2016
  • Maya
Share
21st February is International Mother Language Day and our blog is hosting a 2 day celebration of languages. A series of blog posts by people from different walks of life – sharing their thoughts on languages, memories and more. International Mother Language Day is an observance held annually on 21 February worldwide to promote awareness of linguistic and cultural diversity and multilingualism.

(This post was sent by Chirag Vyas. Chirag is part of the ASER  Gujarat team. In this post Chirag talks about his pride of being a Gujarati and his love for his mother language.)
**********
માતૃ ભાષા એ સોનું છે અને સાહિત્યકાર એનો ધડનાર છે.પછી આ સોનામાંથી કેવા ઘરેણા ધડવા એ જે તે ધડનાર પર આધારિત છે.તેથી મને મારી માતૃ ભાષા પ્રત્યે ગર્વ છે.
કોઈ પણ પરિસ્થિતિ સુખ દુઃખ ઘટના બને તો તેમાંથી તેજસ્વીતા નું દર્શન આપણે આપણી માતૃ ભાષા કરાવે છે.
જે લાગણી સાથના હદયવર્ષી વાત આપણે માતૃભાષા ના સબ્દો દ્વરા સમજાવી શકીએ એ બીજી કોઈ ભાષા દ્વરા ના સમજાવી શકીએ કારણકે માતૃભાષા થી ઉચેરું કોઈ નથી અને માતૃભાષા માં જે વ્યક્ત કરવાની મજા આવે તે બીજી કોઈ ભાષા માં મજા ન આવે કારણકે માતૃભાષા માં અનેરો આનંદ આવે છે.
કોઈ વિદેશી ને ગુજરાતી માધ્યમ ની સ્કુલ માં મૂકી દો તો શું થશે ? આપણું માનસ જ આ વાત ની કલ્પના નહિ કરી સકે કે કોઈ વિદેશી આપણી ભાષા ભણી શકે અને જો કોઈ વિદેશી આપણી માતૃભાષા માં દરેક વિષય નું જ્ઞાન ન લઇ સકે તો બાળક કેવી રીતે અન્ય ભાષા ને પચાવસે?
આજે બાળકો ના બને વિશ્વ ગુમ થઇ રહ્યા છે ન તો તેને ધૂમકેતુ ની વાર્તા કે ન તો તેને રમેશ પારેખ ના ગીતો આવડે છે કે ન તો એકેય અંગ્રેજી કવિ ના પ્રેમ માં પડી સકે છે. આ રીતના બાળક તેના બને પાસા ગુમાવે છે.
જેમ માં ની તુલના કોઈની સાથે ન કરી શકીએ તેવી જ રીતે માતૃભાષા ની પણ તુલના કોઈ સાથે ન થાય.
ચાલો આપણે સૌ મળીને આપણી માતૃભાષા નું રક્ષણ કરીએ અને ગર્વથી કહીએ કે હું ગુજરાતી છું અને ગુજરાતી મારી માતૃભાષા છે મને ગુજરાતી હોવાનો ગર્વ છે અને માતૃભાષા પ્રત્યે મને પ્રેમ છે.
જય હો ગરવી ગુજરાત
હું રહેવાશી ગુજરાત નો
ગુજરાતી મારી ભાષા છે
નરસીહ મહેતાના પંથ
અને કલાપી ના કાવ્યો માતૃભાષા ની પાંખો છે
જ્યાં જ્યાં વસે ત્યાં ત્યાં સદા કાલ ગુજરાતી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

DISCLAIMER :Everything here is the personal opinions of the authors and is not read or approved by pratham books before it is posted. No warranties or other guarantees will be offered as to the quality of the opinions or anything else offered here